Gujarati Quotes
LOVE Hindi Poetry hindi poetry Sad Hindi Poetry, Hindi Shayari WhatsApp Status Motivational Quotes Gujarati poetry

Gujarati Quotes




                                 


ભીતર ના હાલ ને કોણ જાણે 

અને કદાચ જાણે 

તો પણ એ ક્યાં મને

 

નિરંતર રેહવું એના વિચારો માં 

અને મારા કામ ને માળીયે મેલી 

ક્યાં મળે એ વાલમ 

મને જે વહાલ નાં બોલ બોલે 


મારી હસ્તની રેખા માં 

તારા નામ ક્યા શોધવા 

જે છે જ નહી 

એને જગ મા ક્યાં શોધવા 



અમથા રીસાય જાય તો 

પણ મનાવા પડે 

 પ્રેમ માં મનામણા નાં 

હોય તો 

પ્રેમ મા શાના પડે 


રાત ના તો અંધારાય સારા લાગે 

દિવસ ના તો તડકાય કાઠા લાગે

મળે જો તું મને વાટ મા

મને ભર બપોરેય  વાલા લાગે  




નિત નવા શણગાર કરે 

સાજે છે કાજ મારા 

અને મને મળવાની ના

કેમ પાડે

                                        Radhe...





Comments