Gujarati poetry
Love hindi poetry hindi poetry Sad Hindi Poetry, Gujarati Quotes Hindi Shayari WhatsApp Status 2 Line WhatsApp Status Motivational Quotes Gujarati poetry Gujarati Quotes English poetry English Quotes Sad English poetry Love English poetry Fastival Quotes

Gujarati poetry



હવે તો ક્યાં કોઈ વહાલું લાગે 

આ જગ માં બધુય 

એક સરખું લાગે છે

વાટ જોતા વાલમ ની 

હવે ક્યાં કોઈ પરદેશ જાય 

મળી ને જુદા પડવાના

એ તો કુદરત નો હિસાબ છે 

માનવી ને તો ક્યા 

અલગ થવું સમજાય છે 

નીતરતા નેવા ના વેણ એ 

સાગર માં ન મળે 

કરેલા કર્મ થી છુટકારો ક્યાં મળે

પ્રેમ ની ભાવના ના સથવારા ને 

સાજણ મળે તો 

દુનિયા ભૂલાય એવા 

સબંધ ક્યાં મળે ક્યાં મળે 

અને માંક્યા ક્યારેક  જો 

રહ્યા મળતા તો 

પછી અલગ પડવાના

વિચાર નો આવે 

તને ગમ્યું એ વિચારને 

આગળ ચાલવું પણ 

તારા પગલે ચાલવું એ 

સવાલ ક્યાંથી આવે આવે 

ક્યાંક ખોટ હશે ને કહેજે 

મને એના વગર 

ભાન ક્યાં આવશે 

                                      Radhe...




Comments