Gujarati poetry.......એ મળી સરિયુંના કિનારે
Love hindi poetry hindi poetry Sad Hindi Poetry, Gujarati Quotes Hindi Shayari WhatsApp Status 2 Line WhatsApp Status Motivational Quotes Gujarati poetry Gujarati Quotes English poetry English Quotes Sad English poetry Love English poetry Fastival Quotes

Gujarati poetry.......એ મળી સરિયુંના કિનારે

એ મળી સરિયુંના કિનારે 

જારોખા  માં જો પડે જાકળ 

ફૂલ ખીલે ઉઠે 

નાદિયો ના નીર થી 

સાગર છલકેય ઉઠે 

આકાશ માં ઊગતા તારા 

રાત જગાવી રાખે 

તારા પાંપણ ના પલકાર

તું રોકે તો 

આખું જગ ભૂલવે 

શોધતો રહ્યો જેને 

જગ માં આખા 

એ મળી સરિયુંના કિનારે 

તું કહે તો વાદળ ઘેલા કરું 

તારા એક ઇશારા માં 

અમથા કોઈ કામ ના કરે 

હું તો આખુંય આયખું 

તારા નામે કરું 

એક જ હુંકાર માં 

મુજ જવાન ને સપના ઘણા

તું કહે તો તારા 

સાથે રહવાના ઓરતા ઘણા 

નિતરતાં નેવા ને વાટ મળે 

જો મને તારો સંગાથ મળે 

હજુયે કહું છું વાલી 

તારા પ્રેમ ની અમને તરસ છે ઘણી 

ભાન ભૂલી બેઠો તારા પાદર માં 

જોતી પેલી અવતીજાતી પનહારી 

કોઈ કહું કે તને સંદેશો આપે 

મને તો કોઈ ના જાણે પાદરે 

ક્યાંક તું આવી જાય 

તો મારે માં થી જે દિવાળી 

અને રમે માં મારુ જાણે 

આસો સુદ નવરાત્રી 

કોઈ પોહચાડે જો સંદેશો મારો 

તો રાહ જોતી આખો ને 

આપજો યાદ તમારી      

                        Radhe...



Comments