Gujarati poetry........લાગણી નાં પૂર ને તું આમ બાંધીશ નહી
લાગણી નાં પૂર
લાગણી નાં પૂર ને
તું આમ બાંધીશ નહી
અને વેહવા દે
શું ખબર કે
એ આપ મેળે સાગર
સામે ચાલી આવે
જેમ ભલે ને નદી
કેટલું તોફાન કરે
અને ગમે ત્યાં વહેણ
હાકે એના
પણ છેલ્લે તો
અર સાગર ને મળે છે
ભલે ને ગમે ત્યાં થી અને
ગમે તેવા નુકશાન કરી આવી
પણ અનો વિશામો તો
ફક્ત એક માત્ર સાગર છે
એમ જ જો ધીરજ રાખ તું
તારો પણ વિશ્રામ
હું છું સમય આવતા
હું તને મળી જઈશ
લાગણી ના પૂર ને
સાગર જરુરુ મળશે
Radhe...
.jpg)
Comments
Post a Comment