પ્રેમ માં વિરહ પણ વ્હાલો લાગે
પ્રેમ માં વિરહ પણ વ્હાલો લાગે
વિરહ માં આવતી તારી યાદ પણ પ્યારી લાગે
જ્યારે તું મને ગળે લગાવી ને સ્નેહ કરે ને
એના કિંમતી બીજું કીય ના લાગે
💖💖💖
વિરહ ની પળો વિત્યા પછી
સ્નેહમાં થતો વધારો
એ તો વિરહ માં જીવ્યું હોય તે જ જાણે
💖💖💖
વિરહ પ્રેમમાં પીડા આપે છે પણ
વિરહ થી જ પ્રેમ કેવો છે એ સમજાય છે
💖💖💖
તારી યાદોની વહતી નદી એટલે મીઠી સ્મૃતિ
💖💖💖
તારા વિરહમાં હવે તો વૈરાગ લેવો છે મારે
તું ના મળે તો આ સંસાર છોડવો છે મારે
💖💖💖
પ્રેમ ના સંબંધ નું નામ નથી હોતું
નામ મળ્યા પછી એ પ્રેમ પ્રેમ નથી રહતો
💖💖💖
સ્નેહ નું સ્નાન એ સ્નેહી સાથે સ્નાન કરી ને મળે
Radhe...
0 Comments