Gujarati poetry....ચાહુ ઘણું પણ ક્યાં તને કહી શકુ છું
LOVE Hindi Poetry hindi poetry Sad Hindi Poetry, Hindi Shayari WhatsApp Status Motivational Quotes Gujarati poetry

Gujarati poetry....ચાહુ ઘણું પણ ક્યાં તને કહી શકુ છું




તારી આવી વાતો મને 
અજાણ્યા સપના બતાવે છે 
આંખો માં નીતરતા કાજળ ને 
કોણ અટકાવે 
ઘણુય સાચવું છું તોય ફેલાય જાય છે 
કેમ સાચવી લાગણીયો ની નદી ને 
ચાહુ ઘણું પણ 
ક્યાં તને કહી શકુ છું
જાણી ને અજાણ બનવા  ની 
તારી આદત મને આમ જ 
તરછોડ્યા કરે છે 
નિત તું જોઈ મને આમ જ 
કરીશ તો હું તારા થી દુર કેમ રહીશ 
તને તો અંદાજો પણ નથી
મારી પીડા નો 
એ પીડા તને કેમ સમજવું 
તારા માં તો હવે ભાન ભૂલી છું 
હવે તું કેહ આમાં શું 
ખોટ લાગે છે તને કે 
તું મને આમ જ વહાલ કર્યા કરે છે 
હ્રદય નાં ધબકારા સાથે 
તારી યાદ પણ આવી જાય છે 
હું છોડવા માગું છું પણ 
તારા થી વારંવાર પ્રેમ થી જાય છે મને 
                                                            Radhe...




Comments