Gujarati poetry .....હા થોડું મુશ્કિલ છે
Love hindi poetry hindi poetry Sad Hindi Poetry, Gujarati Quotes Hindi Shayari WhatsApp Status 2 Line WhatsApp Status Motivational Quotes Gujarati poetry Gujarati Quotes English poetry English Quotes Sad English poetry Love English poetry Fastival Quotes

Gujarati poetry .....હા થોડું મુશ્કિલ છે

હા થોડું મુશ્કિલ છે 



હા થોડું મુશ્કિલ છે 

પણ સમજણ આવી ગઈ છે 

કે તને હું ગમું એના માટે 

કદાચ તારા જોડે કોઈ કારણ નથી 

પણ પ્રેમ તો કારણ વગર 

અકારણ જ હોય 

આ સમજતા હજુ તને વાર લાગશે 

કદાચ હું તને સમજાવીશ 

તો એમાં તેને મારો સ્વાર્થ લાગશે 

તું તારા જાતે જ સમજે 

એ વધારે સારું

તને વધુ પ્રેમ કરવાની 

આજ પરિણામ હશે 

તારા થી દૂર રેહવું 

એ જ તારા અને મારા માટે 

યોગ્ય હશે 

તારા પ્રત્યે લાગણી છે 

એ ક્યારે નહી બદલાય 

                               Radhe...

Comments