Gujarati poetry ....હવે એ જ ઠીક છે
LOVE Hindi Poetry hindi poetry Sad Hindi Poetry, Gujarati Quotes Hindi Shayari WhatsApp Status 2 Line WhatsApp Status Motivational Quotes Gujarati poetry Gujarati Quotes English poetry English Quotes Sad English poetry Love English poetry Fastival Quotes

Gujarati poetry ....હવે એ જ ઠીક છે

હવે એ જ ઠીક છે 


તારા આંખો ના  નૂર ને 

ભીજવતા ભાવ ને 

તું ત્યાં અટકાવે 

તો સારું છે 

અને હું તને ચાહું છું 

અત્યંત ચાહું છું એ 

માને તો ઠીક છે 

આમ તો હું તને 

બહુ માનવત પણ 

આજે સમય તો જો 

બીજી વાર રિસાય 

ત્યારે મનાવીશ તો ઠીક છે 

નજરો ના તીર ને કેમ 

અટકાવું  

નજરો ના તીર ને કેમ 

અટકાવું  

તું મારી થાય હવે 

એ જ ઠીક છે 

તું મારી થાય હવે 

એ જ ઠીક છે 

હું આ શબ્દો ને વિરામ આપું 

અને તું મારા જીવન ને પુન:વીરામ આપે

હવે એ જ ઠીક છે 

                        Radhe...



Comments